ગુજરાતમાં ક્ષત્રિયોની ‘અવગણના’ ભાજપનું ભવિષ્ય ભાખશે!’ગ્રાઉન્ડ જીરો’હકીકતથી નેતાઓ અજાણ?
ગુજરાતમાં લોકસભાની 26 અને વિધાનસભાની પાંચ બેઠકની ચૂંટણી 7મી મેના રોજ યોજાવાની છે ત્યારે લોકોમાં જબરદસ્ત ઉત્સાહ હતો પણકેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ જે રીતે ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે...
Read More