ભારતનો બાંગ્લાદેશને 41 રને હરાવીને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ, અભિષેકની ફરી તોફાની ઇનિંગ Posted by Namaskar Gujarat News | Sep 25, 2025 | ટોપ સ્ટોરી, રમતગમત | 0 India 168/6, Bangladesh 127, કુલદીપ યાદવની ઘાતક બોલિંગ, 18 રનમાં 3 વિકેટ, મેન ઓફ ધ મેચ અભિષેક શર્માના 37 બોલમાં 75 રન,