TRENDING:

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ નમાઝ પઢી રહેલા નાગરીકની કરી હત...
મધ્યપ્રદેશના નવા CM મોહન યાદવ સાથે જગદીશ-રાજેન્દ્ર બનશે...
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી : ભાજપે ઉદ્ધવ સરકારનો દાવ ઉં...
ગુજરાત એટલે સંસ્કાર, સંસ્કૃતિ, સમૃધ્ધિ અને વિકાસની ભૂમિ...
નવા મુખ્યમંત્રીનો માતૃભાષા પ્રેમ કે હિન્દી બોલવાથી અણગમ...
 - 
English
 - 
en
Gujarati
 - 
gu
Hindi
 - 
hi
Punjabi
 - 
pa
Tamil
 - 
ta
Telugu
 - 
te
નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલિયા
  • ઓસ્ટ્રેલિયા
  • કેનેડા
  • ન્યુઝીલેન્ડ
  • ભારત
  • ગુજરાત
  • દુનિયા
  • રમતગમત
  • મનોરંજન
  • કૉલમ
  • વીડિયો
  • ઇ-પેપર

Select Page

પીએમ મોદીએ ગુજરાતના 18 જિલ્લા પંચાયત સદસ્યો સાથે ફરી બેઠક

Posted by Ketan Joshi | Apr 16, 2022 | ગુજરાત, ટોપ સ્ટોરી | 0

પીએમ મોદીએ ગુજરાતના 18 જિલ્લા પંચાયત સદસ્યો સાથે ફરી બેઠક

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની વિવિધ જિલ્લા પંચાયતો ના 18 જેટલા સભ્યો સાથે નવી દિલ્હીમાં મુલાકાત બેઠક યોજી હતી.
જિલ્લા પંચાયતો ના આ સભ્યો સાથેની બેઠકમાં પ્રધાનમંત્રીશ્રીએ ગુજરાતમાં પંચાયતી રાજ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટેની જે કામગીરી થઇ છે તેમાં પંચાયતના સભ્યો ના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ ની ઉજવણી ગ્રામીણ સ્તરે પણ જન સમુદાય સુધી વ્યાપક બનાવવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યોની ભૂમિકા પણ વડાપ્રધાનશ્રી એ સમજાવી હતી.

Share:

Previousભગવાન પરશુરામધામ…લીંબડી ખાતે આવેલી એક અલૌકિક જગ્યા
Nextયુપીમાં બાબા એમપીમાં મામા અને હવે ગુજરાતમાં બુલડોઝર દાદાની એન્ટ્રી

About The Author

Ketan Joshi

Ketan Joshi

Editor

Related Posts

જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટનો નિર્ણય, કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની માંગ નકારી

જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટનો નિર્ણય, કથિત શિવલિંગની કાર્બન ડેટિંગની માંગ નકારી

October 14, 2022

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ ભારત પહોંચ્યા

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ ભારત પહોંચ્યા

February 6, 2025

જાડેજા સામે બોલ ટેમ્પરિંગનો આરોપ, ફોક્સ સ્પોર્ટ્સે વીડિયો રિલીઝ કર્યો

જાડેજા સામે બોલ ટેમ્પરિંગનો આરોપ, ફોક્સ સ્પોર્ટ્સે વીડિયો રિલીઝ કર્યો

February 10, 2023

કોઈ પહેલી વખત જીત્યું તો કોઈ બિલ્ડર છે, જાણો ગુજરાતના નવા મંત્રીઓ વિશે

કોઈ પહેલી વખત જીત્યું તો કોઈ બિલ્ડર છે, જાણો ગુજરાતના નવા મંત્રીઓ વિશે

September 16, 2021

Exchange Rate

CurrencyRate

Recent Posts

  • ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશન દ્વારા નવા ‘પેરેન્ટ બૂસ્ટ’ વિઝિટર વિઝાની જાહેરાત
    ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશન દ્વારા નવા ‘પેરેન્ટ બૂસ્ટ’ વિઝિટર વિઝાની જાહેરાત
    Jun 8, 2025 | ટોપ સ્ટોરી, ન્યુઝીલેન્ડ
  • પીએમ મોદીએ વિશ્વના સૌથી ઉંચા ચેનાબ અને અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું
    પીએમ મોદીએ વિશ્વના સૌથી ઉંચા ચેનાબ અને અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું
    Jun 6, 2025 | ટોપ સ્ટોરી, ભારત
  • ‘ડંકી રૂટ’ મારફતે ઓસ્ટ્રેલિયા આવવા નીકળેલા પંજાબના 3 યુવાનોનો ઇરાનમાં અપહરણ બાદ છુટકારો
    ‘ડંકી રૂટ’ મારફતે ઓસ્ટ્રેલિયા આવવા નીકળેલા પંજાબના 3 યુવાનોનો ઇરાનમાં અપહરણ બાદ છુટકારો
    Jun 5, 2025 | ઓસ્ટ્રેલિયા, ટોપ સ્ટોરી, દુનિયા
  • ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ગુરવિંદર, અમન કાંગ અને મણિ ધાલીવાલની ધરપકડ
    ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ગુરવિંદર, અમન કાંગ અને મણિ ધાલીવાલની ધરપકડ
    Jun 4, 2025 | ઓસ્ટ્રેલિયા, ટોપ સ્ટોરી
  • ‘વિરાટ’ સપનું પૂરું : RCB પ્રથમવાર IPL ચેમ્પિયન, કિંગ્સ ઇલેવનને 6 રને હરાવ્યું
    ‘વિરાટ’ સપનું પૂરું : RCB પ્રથમવાર IPL ચેમ્પિયન, કિંગ્સ ઇલેવનને 6 રને હરાવ્યું
    Jun 4, 2025 | અવર્ગીકૃત, રમતગમત
અમારા વિશે

નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલિયાનું ગુજરાતી ભાષાનું ભારતીય અખબાર બ્રિસ્બેન, મેલબોર્ન, સિડની, ગોલ્ડ કોસ્ટ, સનશાઇન કોસ્ટ અને એડિલેડ જેવા મેટ્રો શહેરોમાં ઉપલબ્ધ છે.

Publisher - Deepak Pathak
Editor - Ketan Joshi

Recent Posts

  • ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશન દ્વારા નવા ‘પેરેન્ટ બૂસ્ટ’ વિઝિટર વિઝાની જાહેરાત
    ન્યૂઝીલેન્ડ ઇમિગ્રેશન દ્વારા નવા ‘પેરેન્ટ બૂસ્ટ’ વિઝિટર વિઝાની જાહેરાત
    Jun 8, 2025 | ટોપ સ્ટોરી, ન્યુઝીલેન્ડ
  • પીએમ મોદીએ વિશ્વના સૌથી ઉંચા ચેનાબ અને અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું
    પીએમ મોદીએ વિશ્વના સૌથી ઉંચા ચેનાબ અને અંજી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું
    Jun 6, 2025 | ટોપ સ્ટોરી, ભારત
  • ‘ડંકી રૂટ’ મારફતે ઓસ્ટ્રેલિયા આવવા નીકળેલા પંજાબના 3 યુવાનોનો ઇરાનમાં અપહરણ બાદ છુટકારો
    ‘ડંકી રૂટ’ મારફતે ઓસ્ટ્રેલિયા આવવા નીકળેલા પંજાબના 3 યુવાનોનો ઇરાનમાં અપહરણ બાદ છુટકારો
    Jun 5, 2025 | ઓસ્ટ્રેલિયા, ટોપ સ્ટોરી, દુનિયા
  • ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ગુરવિંદર, અમન કાંગ અને મણિ ધાલીવાલની ધરપકડ
    ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ગુરવિંદર, અમન કાંગ અને મણિ ધાલીવાલની ધરપકડ
    Jun 4, 2025 | ઓસ્ટ્રેલિયા, ટોપ સ્ટોરી
Load WordPress Sites in as fast as 37ms!

Designed by Elegant Themes | Powered by WordPress

  • ઓસ્ટ્રેલિયા
  • કેનેડા
  • ન્યુઝીલેન્ડ
  • ભારત
  • ગુજરાત
  • દુનિયા
  • રમતગમત
  • મનોરંજન
  • કૉલમ
  • વીડિયો
  • ઇ-પેપર