વેક્સિન પાસ માટે ન્યૂઝીલેન્ડ સરકારે 8 રસીને માન્યતા આપી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ન્યૂઝીલેન્ડ સરકારે આખરે કોવેક્સિન વેક્સિનનો સ્વીકાર કર્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારે 8 રસીને માન્યતા આપી છે કે જેને ન્યૂઝીલેન્ડના લોકલ વેક્સિન પાસમાં મંજૂરી મળી છે. આ અર્થ પ્રમાણે જો કોઇ ન્યૂઝીલેન્ડ નાગરિક કે પરમેનન્ટ રેસિડન્સી પ્રાપ્ત વ્યક્તિ ભારતમાં કોવેક્સિનના બંને ડોઝ લીધા હશે તો તેને ન્યૂઝીલેન્ડમાં વેક્સિન પાસમાં સંપૂર્ણ રસીકરમ પ્રાપ્ત વ્યક્તિ તરીકે ગણવામાં આવશે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો. (https://www.beehive.govt.nz/release/vaccine-pass-ready-kiwi-summer)

ન્યૂઝીલેન્ડ સરકારે આખરે કોવેક્સિન વેક્સિનનો સ્વીકાર કર્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારે 8 રસીને માન્યતા આપી છે કે જેને ન્યૂઝીલેન્ડના લોકલ વેક્સિન પાસમાં મંજૂરી મળી છે.
ન્યૂઝીલેન્ડ સરકારે આખરે કોવેક્સિન વેક્સિનનો સ્વીકાર કર્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારે 8 રસીને માન્યતા આપી છે કે જેને ન્યૂઝીલેન્ડના લોકલ વેક્સિન પાસમાં મંજૂરી મળી છે.

ન્યૂઝીલેન્ડ સરકારે આજે એક યાદી બહાર પાડી હતી અને વેક્સિન પાસ કેવી રીતે પ્રાપ્ત કરવો તેની પ્રક્રિયા પણ તેની સાથે જોડવામાં આવી હતી. જેમાં ન્યૂઝીલેન્ડે કુલ 8 રસીને આ યાદીમાં રાખી છે. જે આ પ્રમાણે છે.

  • Pfizer/BioNTech 
  • Janssen (Johnson and Johnson) 
  • AstraZeneca (Oxford) 
  • AstraZeneca/Covishield (Serum Institute of India)  
  • Moderna 
  • Sinopharm  
  • Sinovac (CoronaVac) 
  • Covaxin (Bharat Biotech)