કેન્દ્રીય મંત્રી રહેલા બાબુલ સુપ્રિયો TMCમાં જોડાયા. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રિમંડળમાં ફેરબદલ પછી સુપ્રિયોએ બીજેપી છોડી હતી.એક સમયે વડાપ્રધાન મોદીના ખાસ ભક્ત માનવામાં આવતા હતા બાબુલ સુપ્રિયો. બાબુલ સુપ્રિયોનું સ્ટાર કેમ્પેઈનિંગમાં તેમનું નામ હતું. બાબુલ સુપ્રિયોને હવે ટીએમસીમાંથી રાજ્યસભામાંથી ચૂંટણી લડાવે તેવી પણ શક્યતા છે.
About The Author
Related Posts
બેંગલુરુના કાફેમાં IED બ્લાસ્ટ:નવ લોકો ઘાયલ,CM સિદ્ધારમૈયાએ કહ્યું,આ બૉમ્બ બ્લાસ્ટ છે!
March 2, 2024
યુરોપમાં વધતી મોંઘવારી, સ્વાસ્થ્ય સંકટ અને યુદ્ધ… બ્રિટિશ પીએમ ઋષિ સુનક સામેના 5 પડકાર
October 25, 2022