દક્ષિણમાં ડ્યુનેડિન છે, જ્યારે નોર્થ ટાપુના સ્થળો જેમ કે હોક્સ બે, વેલિંગ્ટન, દક્ષિણ વાઇકાટો અને ઓકલેન્ડમાં પણ સંખ્યાબંધ લોકોએ જણાવ્યું હતું કે તેઓએ ભૂકંપને અનુભવ્યો
શનિવારે મોડી રાત્રે “મજબૂત” ભૂકંપના આંચકાએ દક્ષિણ ટાપુને (West coast) હચમચાવી નાખ્યું, ઓકલેન્ડ સુધીના લોકોએ જાણ કરી કે તેઓએ તેનો અનુભવ કર્યો છે. વેસ્ટ કોસ્ટ પર 5.1 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) 11.37pm પર આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ વેસ્ટ કોસ્ટ પર ગ્રેમાઉથથી 5 કિમી ઉત્તર-પશ્ચિમમાં અને પાંચ કિલોમીટરની ઊંડાઈએ સમુદ્રમાં નોંધાયું હતું.
જિયોનેટે ધ્રુજારીને “મજબૂત” ગણાવી હતી જ્યાં 1400 થી વધુ અનુભવાયેલા અહેવાલો હતા. જેમાં છ લોકોએ તેને એકસ્ટ્રીમ ગણાવ્યું હતું છે.મોટાભાગના અહેવાલો દક્ષિણ ટાપુ પરથી આવ્યા છે, જ્યાં સુધી દક્ષિણમાં ડ્યુનેડિન છે, જ્યારે નોર્થ ટાપુના સ્થળો જેમ કે હોક્સ બે, વેલિંગ્ટન, દક્ષિણ વાઇકાટો અને ઓકલેન્ડમાં પણ સંખ્યાબંધ લોકોએ જણાવ્યું હતું કે તેઓએ ભૂકંપને અનુભવ્યો છે