Author: Jigna Joshi

ધ વેરહાઉસે આગના જોખમને પગલે બે પ્રકારના હિટર બજારમાંથી Recalled કર્યા

લિવિંગ એન્ડ કો બ્રાન્ડના ફેન હિટર અને ઓસિલેશન હિટર મોડેલમાં ટેકનિકલ ખામી; ગ્રાહકોને તાત્કાલિક...

Read More

મહાન સંગીતકાર ગૌરાંગ વ્યાસનું અમદાવાદમાં 87 વર્ષની વયે નિધન

અવિનાશ વ્યાસના વારસાને આગળ ધપાવનાર અને 100થી વધુ ફિલ્મોમાં યાદગાર સૂર આપનાર ગૌરાંગ વ્યાસની...

Read More

ન્યૂઝીલેન્ડ રિઝર્વ બેંકે ઓફિશિયલ કેશ રેટ (OCR) વધારીને 2.75% કર્યો

મોંઘવારીને નિયંત્રિત કરવા વ્યાજદરમાં 0.25% નો વધારો; રિઝર્વ બેંક ઓફ ન્યૂઝીલેન્ડ (RBNZ) નો નિર્ણય,...

Read More

ન્યૂઝીલેન્ડમાં સનાતન ધર્મનો દિવ્ય ઉદ્ઘોષ: ‘બ્રાહ્મણ સમાજ’ દ્વારા ભવ્ય સમૂહ યજ્ઞોપવીત મહોત્સવ

૧૫૦ થી વધુ બ્રહ્મ પરિવારોની હાજરીમાં મંત્રોચ્ચાર, વૈદિક વિધિ અને સાંસ્કૃતિક પર્ફોમન્સથી માઉન્ટ...

Read More

નેપાલ ત્રાસદીમાં હેમિલ્ટનની ડેરી શોપના માલિક કિન્નરી અને મિહિર પટેલ ગુમ

ઓસ્ટ્રેલિયામાં રહેતા ૪૪ વર્ષીય સુહાસિની રેડ્ડી બાદ હવે હેમિલ્ટનના દંપતી મિહિર પટેલ અને કિન્નરી...

Read More

સાઉથ ઓકલેન્ડના વોટલ ડાઉન્સમાં ગંભીર ઘટના: ઘરમાંથી મહિલા અને પુરુષના મૃતદેહ મળ્યા

સુરક્ષાના કારણોસર નજીકની શાળાઓમાં લોકડાઉન લાદવામાં આવ્યું; મહિઆ રોડ પર પોલીસ ઘેરાબંધી સાઉથ...

Read More

ન્યૂઝીલેન્ડ-ઇન્ડિયા મેચની ટિકિટોના વેચાણમાં નવો રેકોર્ડ: 48 કલાકમાં 26000 ટિકિટ વેચાઇ

ભારત સાથેની ૧૨ મેચોની મલ્ટી-ફોર્મેટ (T20, ODI અને ટેસ્ટ) શ્રેણી માટે અભૂતપૂર્વ ઉત્સાહ, ઓકલેન્ડના...

Read More

4 વર્ષના બાળકને લાફો મારનાર મહિલા શિક્ષિકા ‘સિરીયસ મિસકંડક્ટ’ માટે દોષિત જાહેર

શિક્ષકની સનદ પર શરતો લાદવામાં આવી, શિફાલી અરોરાને નોકરીમાંથી બરતરફ કરાયા અને રૂ. ૧૬૦૨નો દંડ...

Read More