નમસ્કાર ગુજરાત ન્યૂઝ.

આવતા રવિવારે ૨૦માર્ચ ના રોજ નારાયણી હાઇટ્સ અમદાવાદ ખાતે ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડની સાંજ રંગીન થવા જઈ રહી છે.

કોરોનાકાળ બાદ ફરી જિફા એવોર્ડ થવા જઈ રહ્યો છે. જેમાં ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મોને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે.
જેમાં હિતેનકુમાર અને મલ્હાર ઠાકર અભિનીત ફિલ્મ ધૂઆંધાર ને સૌથી વધુ ૧૭ નોમિનેશન્સ મળ્યા છે. જ્યારે વિજયગીરી બાવા દિગ્દર્શિત ફિલ્મ ૨૧મું ટિફિન જયંત ગીલાટર દિગ્દર્શિત ફિલ્મ હલકી ફુલકી અને સન્ની કુમાર દિગ્દર્શિત ફિલ્મ ધન ધતુડી પતુડી ને ૧૫-૧૫ નોમીનેશાન્સ મળ્યા છે. યુવા સરકાર ફિલ્મને ૧૪ નોમીનેશાન્સ તો કોઠી ૧૯૪૭ તથા જેસ્સુ જોરદાર ને ૧૦-૧૦ નોમીનેશાન્સ મળેલ છે. બેટી ફિલ્મને ૯ નોમીનેશાન્સ તો ચેતન દૈયા અભિનીત દીવાસ્વપ્ન ફિલ્મને ૮ નોમીનેશાન્સ મળ્યા છે. ભવ્ય ગાંધી અભિનીત ફિલ્મ તારી સાથે ને ૭ નોમીનેશાન્સ તો ડ્રામેબાઝ તથા વિક્રમ ઠાકોર અભિનીત અમરપ્રેમ ને ૫-૫ નોમીનેશાન્સ મળ્યા છે. જીનલ બેલાણીની ફિલ્મ તિખ્ખી મીઠ્ઠી લાઇફ ને ૪ નોમીનેશાન્સ અને ૩ નોમીનેશાન્સ સાથે એકડે એક ફિલ્મ સ્પર્ધામાં છે. તારી યાદોમાં જિંદગી જવાની અને જીવન આખ્યાન ફિલ્મોને ૨-૨ નોમીનેશાન્સ તો ૧-૧ નોમીનેશાન્સ મેળવનારી ફિલ્મો ધમ ધમ ધમાચકડી, હવે ક્યારે મળીશું, ઓલ આર વેલકમ અને બાકીમાંથી બાદબાકી છે.

જીફા એક્ટર ઓફ ધ યર મેલ
ભવ્ય ગાંધી – તારી સાથે
મલ્હાર ઠાકર – ધૂઆંધાર
રોનક કામદાર – ૨૧મું ટિફિન
સંજયસિંહ ચૌહાણ – ધન ધતુડી પતુડી
કુલદીપ ગોર – જેસ્સુ જોરદાર
વિક્રમ ઠાકોર – અમરપ્રેમ

જીફા એક્ટર ઓફ ધ યર ફિમેલ
જીનલ બેલાણી – તારી સાથે
અલીશા પ્રજાપતિ – ધૂઆંધાર
નીલમ પંચાલ – ૨૧મું ટિફિન
નેહા મહેતા – હલકી ફૂલકી
ભક્તિ કુબાવત – જેસ્સુ જોરદાર
પ્રિનલ ઓબેરોય – કોઠી ૧૯૪૭

જીફા એક્ટર ઓફ ધ યર ઈન સપોર્ટિંગ રોલ મેલ
હિતેન કુમાર – ધૂઆંધાર
ધર્મેશ વ્યાસ – બેટી
જીતેન્દ્ર ઠક્કર – ધન ધતુડી પતુડી
મુની ઝા – તિખ્ખી મીઠ્ઠી લાઇફ
હર્ષિત ઢેબર – યુવા સરકાર
ચેતન દૈયા – દીવાસ્વપ્ન

જીફા એક્ટર ઓફ ધ યર ઈન સપોર્ટિંગ રોલ ફિમેલ
આનંદી ત્રિપાઠી – હલકી ફુલકી
નૈત્રી ત્રિવેદી – ૨૧મું ટિફિન
અલેફિયા કાપડિયા – કોઠી ૧૯૪૭
સોનાલી લેલે દેસાઈ – બેટી
ડિમ્પલ બિસ્કિટવાલા – ધૂઆંધાર
જયકા યાજ્ઞિક – હલકી ફૂલકી

જીફા ડિરેક્ટર ઓફ ધ યર
જયંત ગીલાટર – હલકી ફુલકી
વિજયગીરી બાવા – ૨૧મું ટિફિન
રેહાન ચૌધરી – ધૂઆંધાર
રક્ષિત બી. વસાવડા – યુવા સરકાર
સન્ની કુમાર – ધન ધતુડી પતુડી
પ્રસાદ ગવંડી – કોઠી ૧૯૪૭

જીફા ફિલ્મ ઓફ ધ યર
ધૂઆંધાર
૨૧મું ટિફિન
હલકી ફુલકી
ધન ધતુડી પતુડી
યુવા સરકાર

જીફા સ્ટોરી રાઇટર ઓફ ધ યર
રેહાન ચૌધરી – ધૂઆંધાર
રામ મોરી – ૨૧મું ટિફિન
સમીર ગરુડ, મંદાર નાયક – કોઠી ૧૯૪૭
નરેશ પ્રજાપતિ – દિવાસ્વપ્ન
હર્ષલ માંકડ હેયાન, રક્ષિત બી. વસાવડા – યુવા સરકાર
જીનલ બેલાણી – તિખ્ખી મીઠ્ઠી લાઇફ

જીફા મ્યૂઝિક ડિરેક્ટર ઓફ ધ યર
કેદાર એન્ડ ભાર્ગવ – ધૂઆંધાર
મેહુલ સુરતી – ૨૧મું ટિફિન
મૌલિક મહેતા – તારી સાથે
અપ્પુ એડવિન વાઝ – કોઠી ૧૯૪૭
હર્ષલ કર્દમ શર્મા મ્યૂઝિકોગ્રાફી – યુવા સરકાર
યુગ ભુસણ – હલકી ફુલકી

જીફા લીરિસિસ્ટ ઓફ ધ યર
ભાર્ગવ પુરોહિત (ટાઇટલ સોંગ) – ધૂઆંધાર
પાર્થ તરપરા (રાજ જુએ શણગાર અધૂરો) – ૨૧મું ટિફિન
મુકુલ ચોકસી (ટાઇટલ સોંગ) – હલકી ફુલકી
રાજવિંદર સિંઘ (ટાઇટલ સોંગ) – ધન ધતુડી પતુડી
વિપુલ જાંબુચા (એક પાંપણના પલકારે) – જીવન આખ્યાન
નરેશ પ્રજાપતિ (તું જગતનો તાત છે) – દિવાસ્વપ્ન

જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર મેલ
આનંદ ભાસ્કર (ટાઇટલ સોંગ) – ધૂઆંધાર
પાર્થ ઓઝા (તું જગતનો તાત છે) – દીવાસ્વપ્ન
અરવિંદ વેગડા (ટાઇટલ સોંગ) – ધન ધતુડી પતુડી
મીત મહેતા (ઇશ્ક છે અલ્લાહ ખુદા) – તારી સાથે
સૂરજ ચૌહાણ (વાલમ શું થયું) – જેસ્સુ જોરદાર
મયુર હેમંત ચૌહાણ (એકલો જાને રે) – યુવા સરકાર

જીફા પ્લેબેક સિંગર ઓફ ધ યર ફિમેલ
મહાલક્ષ્મી ઐયર (રાહ જુએ શણગાર અધૂરો) – ૨૧મું ટિફિન
ઐશ્વર્યા મજમુદાર (ટ્વેન્ટી ટ્વેન્ટી) – હલકી ફુલકી
સંતવાણી ત્રિવેદી (રૂડી ને રંગીલી રે) – ધન ધતુડી પતુડી
દીપ્તિ ફ્રિડમ શર્મા (ટાઇટલ સોંગ) – હલકી ફુલકી
લીપિકા નાગ (રૂપ તારું) – બેટી
અર્પિતા ચક્રવર્તી (કિયા ની ગાડી) – જેસ્સુ જોરદાર

જીફા સ્ક્રીનપ્લે ઓફ ધ યર
રેહાન ચૌધરી, જયમીન મોદી – ધૂઆંધાર
રામ મોરી, વિજયગીરી બાવા – ૨૧મું ટિફિન
સન્ની કુમાર – ધન ધતુડી પતુડી
આશુ પટેલ, જયંત ગીલાટર, દિવ્યકાંત પંડ્યા – હલકી ફુલકી
જયેશ પટેલ, નરેશ પ્રજાપતિ, સંજય પ્રજાપતિ – દિવાસ્વપ્ન
જીનલ બેલાણી – તિખ્ખી મીઠ્ઠી લાઇફ

જીફા સિનેમેટોગ્રાફર ઓફ ધ યર
જયમીન મોદી – ધૂઆંધાર
હિતેશ બેલદાર, લાલજી બેલદાર – કોઠી ૧૯૪૭
પવન ચૌધરી – યુવા સરકાર
મુકેશ મારું, અનિલ સિંઘ – જેસ્સુ જોરદાર
સુબ્રત કે. ખટોઈ – બેટી
સૂરજ સી. કુરાડે – તારી સાથે

જીફા બેકગ્રાઉન્ડ સ્કોર ઓફ ધ યર
પલ્લવ બરૂઆ – ધૂઆંધાર
મેહુલ સુરતી – ૨૧મું ટિફિન
પાર્થ ઠાકર – ધન ધતુડી પતુડી
મિહિર ભટ્ટ – કોઠી ૧૯૪૭
સુનીલ પટણી – યુવા સરકાર
શૈલેષ રાવ – જેસ્સુ જોરદાર

જીફા કોરિયોગ્રાફર ઓફ ધ યર
ચીની ચેતન – ધન ધતુડી પતુડી
સુમિત સાહિલ – હલકી ફુલકી
રામદેવન – અમરપ્રેમ
જયશ્રી કેલકર, મંગેશ વૈત્ય – જેસ્સુ જોરદાર
સંજય પ્રધાન (લોલીપોપ) – તારી સાથે
કૃણાલ ઠક્કર, મેલોવ શાહ – ડ્રામેબાઝ

જીફા આર્ટ ડિરેક્ટર ઓફ ધ યર
રક્ષિત ફળદુ – ધૂઆંધાર
જય શિહોરા – ૨૧મું ટિફિન
સેતુ ઉપાધ્યાય – કોઠી ૧૯૪૭
સુનીલ મુસ્લે, મિતુલ ચોપડા – જેસ્સુ જોરદાર
કેયૂર પંચાલ, ચેતન ચુડાસમા – બેટી
કુંજ ઠક્કર – ડ્રામેબાઝ

જીફા એડિટર ઓફ ધ યર
જયમીન મોદી – ધૂઆંધાર
આલોક મહેતા, વિજયગીરી બાવા – ૨૧મું ટિફિન
કનુ પ્રજાપતિ – દિવાસ્વપ્ન
પાર્થ ભટ્ટ – તારી સાથે
વિનોથ સિવાકુમાર – ડ્રામેબાઝ
હર્ષ શાહ – એકડે એક

જીફા ડાયલોગ રાઉટર ઓફ ધ યર
રેહાન ચૌધરી – ધૂઆંધાર
રામ મોરી – ૨૧મું ટિફિન
હર્ષલ માંકડ હેયાન, રક્ષિત બી. વસાવડા – યુવા સરકાર
ગીતા માણેક – હલકી ફુલકી
અંશુ જોશી, નરેશ પ્રજાપતિ – દીવાસ્વપ્ન
બંટી રાઠોડ, રાજન વર્મા – જેસ્સુ જોરદાર

જીફા એક્ટર ઓફ ધ યર ઈન કોમિક રોલ
આકાશ ઝાલા – ધન ધતુડી પતુડી
હેમાંગ દવે – ધન ધતુડી પતુડી
રચના પકાઈ – હલકી ફુલકી
પ્રકાશ મંડોરા – અમરપ્રેમ
નિશીથ બ્રહ્મભટ્ટ – ધમ ધમ ધમાચકડી
સ્મિત પંડ્યા – એકડે એક

જીફા એક્શન ડિરેક્ટર ઓફ ધ યર
ઈલિયાસ શેખ – યુવા સરકાર
મોહમ્મદ અમદાવાદી – બેટી
દિલીપ યાદવ – અમરપ્રેમ
એક્શન બંટી – એકડે એક
ઈલિયાસ શેખ – હવે ક્યારે મળીશું
દિલીપ યાદવ – તારી યાદોમાં જિંદગી જવાની

જીફા એક્ટર ઓફ ધ યર ઈન નેગેટિવ રોલ
મેહુલ બૂચ – યુવા સરકાર
બિમલ ત્રિવેદી – દીવાસ્વપ્ન
ચેતન દૈયા – ધન ધતુડી પતુડી
પદમેશ પંડિત – બેટી
ફિરોઝ ઈરાની – તારી યાદોમાં જિંદગી જવાની
ગુરુ પટેલ ? અમરપ્રેમ

જીફા દેબ્યુટન્ટ એક્ટર ઓફ ધ યર મેલ
હર્ષલ માંકડ હેયાન – યુવા સરકાર
આદેશ સિંઘ તોમર – ડ્રામેબાઝ
ભૌમિક સંપટ – તિખ્ખી મીઠ્ઠી લાઇફ
જીત માલવિયા – જીવન આખ્યાન
તેજસ રૂપારેલિયા – ઓલ આર વેલકમ
અમિત ભાનુશાલી – બાકીમાંથી બાદબાકી

જીફા દેબ્યુટન્ટ એક્ટર ઓફ ધ યર ફિમેલ
જાનવી ચૌહાણ – ધન ધતુડી પતુડી
આંચલ શાહ – હલકી ફુલકી
નિધિ સેઠ – બેટી
રીમા રામાનુજ – ડ્રામેબાઝ
સલોની રાવલ – જેસ્સુ જોરદાર
આસ્થા મહેતા – યુવા સરકાર

જીફા કોષ્ચ્યુમ ડિઝાઇનર ઓફ ધ યર
કોઠી ૧૯૪૭
ધન ધતુડી પતુડી
હલકી ફુલકી
ધૂઆંધાર
૨૧મું ટિફિન
યુવા સરકાર