દિલીપ જોષી, અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
તારક મહેતા કા ઉલટા ચશ્માના કલાકાર નટુકાકા ઉર્ફે ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે મુંબઇમાં નિધન થયું. તેમના આજે કાંદિવલી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં દિલીપ જોષી (જેઠાલાલ), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) અંતિમ સંસ્કારમાં હાજર રહ્યા હતા.