વિરોધ પક્ષોને SC તરફથી રાહત નહીં, CBI-ED વિરુદ્ધ અરજી ફગાવી Posted by Ketan Joshi | Apr 5, 2023 | ટોપ સ્ટોરી, ભારત | 0 કોંગ્રેસ સહિત 14 રાજકીય પક્ષો વતી કેન્દ્રીય તપાસ એજન્સીઓના મનસ્વી ઉપયોગનો આક્ષેપ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ધ્યાનમાં લીધી ન હતી