મુખ્ય મંત્રાલયના મંત્રીઓને જાળવી રખાયા, નડ્ડા આરોગ્ય મંત્રી બન્યા, નિર્મલા નાણા મંત્રી બન્યા, ધર્મેન્દ્ર પ્રધાન બન્યા શિક્ષણ મંત્રી, માંડવિયાને ખેલ મંત્રાલયનો હવાલો
મોદી સરકારનો ત્રીજો કાર્યકાળ શરૂ થઈ ગયો છે. સોમવારે મોદી કેબિનેટની પ્રથમ બેઠક મળી હતી, જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જ્યારે આ વખતે સરકારમાં ક્યા મંત્રીને કયું મંત્રાલય મળશે તેના પર તમામની નજર ટકેલી છે. સાંજે લગભગ સાત વાગ્યા સુધીમાં તેનું ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું અને મંત્રાલયોના વિભાગમાં પહેલું નામ નિતિન ગડકરીનું હતું. આ સિવાય મનોહર લાલ ખટ્ટર, શિવરાજ સિંહ ચૌહાણ અને ચિરાગ પાસવાન નવા ચહેરા છે જેમણે આ મંત્રાલયમાં પોતાને સાબિત કર્યું છે.
નીતિન ગડકરી ફરી રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી બન્યા
નીતિન ગડકરીને ફરી એકવાર રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય મળ્યું છે. તેમની સાથે આ મંત્રાલય માટે બે રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. જેમાં એક અજય તમટા અને એક હર્ષ મલ્હોત્રાનો સમાવેશ થાય છે.
મનોહર લાલ ખટ્ટરને ઊર્જા મંત્રાલય
મનોહર લાલ ખટ્ટરને ઉર્જા મંત્રાલય આપવામાં આવ્યું છે. આ સાથે તેમને શહેરી વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. ખટ્ટર હરિયાણાના પૂર્વ સીએમ છે અને પહેલીવાર લોકસભા ચૂંટણી લડીને જીત્યા છે. શ્રીપદ નાઈકને આ વિભાગોના રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
શિવરાજ સિંહ ચૌહાણ કૃષિ મંત્રી બન્યા
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ અને પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તે જ સમયે, લખનૌથી સતત સાંસદ બની રહેલા ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહને ફરી એકવાર સંરક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે.
નિર્મલા સીતારમણ ફરી નાણામંત્રી બન્યા
નિર્મલા સીતારમણને ફરી નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે હિન્દુસ્તાન અવમ મોરચાના એકમાત્ર સાંસદ અને મોદી કેબિનેટના સૌથી વરિષ્ઠ સભ્ય (79) જીતન રામ માંઝીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. શોભા કરંદલાજેને આ વિભાગમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
સીઆર પાટીલને જલ શક્તિ મંત્રાલયની જવાબદારી
સીઆર પાટીલને જલ શક્તિ વિભાગ આપવામાં આવ્યો છે. જ્યારે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જેડીએસના કુમારસ્વામીને ભારે ઉદ્યોગ અને સ્ટીલ મંત્રી બનાવવામાં આવ્યા છે.
જેપી નડ્ડાને આરોગ્ય મંત્રાલય
ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા જેપી નડ્ડાનો આ વખતે કેબિનેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય ફરી એકવાર તેમની જવાબદારીમાં આવી ગયું છે. તેમણે 2014માં પીએમ મોદીના પ્રથમ કાર્યકાળમાં સ્વાસ્થ્ય મંત્રાલય પણ સંભાળ્યું હતું. જોકે હાલ મનસુખ માંડવિયા આરોગ્ય મંત્રી હતા જેમને હવે નવી કેબિનેટમાં ખેલ મંત્રાલય સોંપાયું છે.
હરદીપ સિંહ પુરીને પેટ્રોલિયમ મંત્રાલય
હરદીપ સિંહ પુરી પણ તેમના જૂના મંત્રાલયની જવાબદારીઓ સંભાળતા જોવા મળશે. તેમની પાસે અગાઉ પેટ્રોલિયમ મંત્રાલય પણ હતું. આ સિવાય તેઓ મોદી સરકારમાં ઉડ્ડયન મંત્રી પણ રહી ચુક્યા છે અને શહેરી વિકાસ મંત્રાલયનું પદ પણ સંભાળી ચુક્યા છે.
જાણો કોને ક્યું મંત્રાલય સોંપાયું ?
Minister | Portfolio | |
---|---|---|
1. | Shri Raj Nath Singh | Minister of Defence. |
2. | Shri Amit Shah | Minister of Home Affairs; andMinister of Cooperation. |
3. | Shri Nitin Jairam Gadkari | Minister of Road Transport and Highways. |
4. | Shri Jagat Prakash Nadda | Minister of Health and Family Welfare; andMinister of Chemicals and Fertilizers. |
5. | Shri Shivraj Singh Chouhan | Minister of Agriculture and Farmers Welfare; andMinister of Rural Development. |
6. | Smt. Nirmala Sitharaman | Minister of Finance; andMinister of Corporate Affairs. |
7. | Dr. Subrahmanyam Jaishankar | Minister of External Affairs. |
8. | Shri Manohar Lal | Minister of Housing and Urban Affairs; andMinister of Power. |
9. | Shri H. D. Kumaraswamy | Minister of Heavy Industries; andMinister of Steel. |
10. | Shri Piyush Goyal | Minister of Commerce and Industry. |
11. | Shri Dharmendra Pradhan | Minister of Education. |
12. | Shri Jitan Ram Manjhi | Minister of Micro, Small and Medium Enterprises. |
13. | Shri Rajiv Ranjan Singh alias Lalan Singh | Minister of Panchayati Raj; andMinister of Fisheries, Animal Husbandry and Dairying. |
14. | Shri Sarbananda Sonowal | Minister of Ports, Shipping and Waterways. |
15. | Dr. Virendra Kumar | Minister of Social Justice and Empowerment. |
16. | Shri Kinjarapu Rammohan Naidu | Minister of Civil Aviation. |
17. | Shri Pralhad Joshi | Minister of Consumer Affairs, Food and Public Distribution; andMinister of New and Renewable Energy. |
18. | Shri Jual Oram | Minister of Tribal Affairs. |
19. | Shri Giriraj Singh | Minister of Textiles. |
20. | Shri Ashwini Vaishnaw | Minister of Railways;Minister of Information and Broadcasting; andMinister of Electronics and Information Technology. |
21. | Shri Jyotiraditya M. Scindia | Minister of Communications; andMinister of Development of North Eastern Region. |
22. | Shri Bhupender Yadav | Minister of Environment, Forest and Climate Change. |
23. | Shri Gajendra Singh Shekhawat | Minister of Culture; andMinister of Tourism. |
24. | Smt. Annpurna Devi | Minister of Women and Child Development |
25. | Shri Kiren Rijiju | Minister of Parliamentary Affairs; andMinister of Minority Affairs. |
26. | Shri Hardeep Singh Puri | Minister of Petroleum and Natural Gas |
27. | Dr. Mansukh Mandaviya | Minister of Labour and Employment; andMinister of Youth Affairs and Sports. |
28. | Shri G. Kishan Reddy | Minister of Coal; andMinister of Mines. |
29. | Shri Chirag Paswan | Minister of Food Processing Industries. |
30. | Shri C R Patil | Minister of Jal Shakti. |
1. | Rao Inderjit Singh | Minister of State (Independent Charge) of the Ministry of Statistics and Programme Implementation;Minister of State (Independent Charge) of the Ministry of Planning; andMinister of State in the Ministry of Culture. |
1. | Shri Jitin Prasada | રાજ્ય કક્ષાનો હવાલો ધરાવતા મંત્રીઓ Minister of State in the Ministry of Commerce and Industry; andMinister of State in the Ministry of Electronics and Information Technology. |
2. | Shri Shripad Yesso Naik | Minister of State in the Ministry of Power; andMinister of State in the Ministry of New and Renewable Energy. |
3. | Shri Pankaj Chaudhary | Minister of State in the Ministry of Finance. |
4. | Shri Krishan Pal | Minister of State in the Ministry of Cooperation. |
5. | Shri Ramdas Athawale | Minister of State in the Ministry of Social Justice and Empowerment. |
6. | Shri Ram Nath Thakur | Minister of State in the Ministry of Agriculture and Farmers Welfare. |
7. | Shri Nityanand Rai | Minister of State in the Ministry of Home Affairs. |
8. | Smt. Anupriya Patel | Minister of State in the Ministry of Health and Family Welfare; andMinister of State in the Ministry of Chemicals and Fertilizers. |
9. | Shri V. Somanna | Minister of State in the Ministry of Jal Shakti; andMinister of State in the Ministry of Railways. |
10. | Dr. Chandra Sekhar Pemmasani | Minister of State in the Ministry of Rural Development; andMinister of State in the Ministry of Communications. |
11. | Prof. S. P. Singh Baghel | Minister of State in the Ministry of Fisheries, Animal Husbandry and Dairying; andMinister of State in the Ministry of Panchayati Raj. |
12. | Sushri Sobha Karandlaje | Minister of State in the Ministry of Micro, Small and Medium Enterprises; andMinister of State in the Ministry of Labour and Employment. |
13. | Shri Kirtivardhan Singh | Minister of State in the Ministry of Environment, Forest and Climate Change; andMinister of State in the Ministry of External Affairs. |
14. | Shri B. L. Verma | Minister of State in the Ministry of Consumer Affairs, Food and Public Distribution; andMinister of State in the Ministry of Social Justice and Empowerment. |
15. | Shri Shantanu Thakur | Minister of State in the Ministry of Ports, Shipping and Waterways. |
16. | Shri Suresh Gopi | Minister of State in the Ministry of Petroleum and Natural Gas; andMinister of State in the Ministry of Tourism. |
17. | Dr. L. Murugan | Minister of State in the Ministry of Information and Broadcasting; andMinister of State in the Ministry of Parliamentary Affairs. |
18. | Shri Ajay Tamta | Minister of State in the Ministry of Road Transport and Highways. |
19. | Shri Bandi Sanjay Kumar | Minister of State in the Ministry of Home Affairs. |
20. | Shri Kamlesh Paswan | Minister of State in the Ministry of Rural Development. |
21. | Shri Bhagirath Choudhary | Minister of State in the Ministry of Agriculture and Farmers Welfare. |
22. | Shri Satish Chandra Dubey | Minister of State in the Ministry of Coal; andMinister of State in the Ministry of Mines. |
23. | Shri Sanjay Seth | Minister of State in the Ministry of Defence. |
24. | Shri Ravneet Singh | Minister of State in the Ministry of Food Processing Industries; andMinister of State in the Ministry of Railways. |
25. | Shri Durgadas Uikey | Minister of State in the Ministry of Tribal Affairs. |
26. | Smt. Raksha Nikhil Khadse | Minister of State in the Ministry of Youth Affairs and Sports. |
27. | Shri Sukanta Majumdar | Minister of State in the Ministry of Education; andMinister of State in the Ministry of Development of North Eastern Region. |
28. | Smt. Savitri Thakur | Minister of State in the Ministry of Women and Child Development. |
29. | Shri Tokhan Sahu | Minister of State in the Ministry of Housing and Urban Affairs. |
30. | Shri Raj Bhushan Choudhary | Minister of State in the Ministry of Jal Shakti. |
31. | Shri Bhupathi Raju Srinivasa Varma | Minister of State in the Ministry of Heavy Industries; andMinister of State in the Ministry of Steel. |
32. | Shri Harsh Malhotra | Minister of State in the Ministry of Corporate Affairs; andMinister of State in the Ministry of Road Transport and Highways. |
33. | Smt. Nimuben Jayantibhai Bambhaniya | Minister of State in the Ministry of Consumer Affairs, Food and Public Distribution. સ્વતંત્ર પ્રભાર ધરાવતા મંત્રીઓ |
34. | Shri Murlidhar Mohol | Minister of State in the Ministry of Cooperation; andMinister of State in the Ministry of Civil Aviation. |
35. | Shri George Kurian | Minister of State in the Ministry of Minority Affairs; andMinister of State in the Ministry of Fisheries, Animal Husbandry and Dairying. |
36. | Shri Pabitra Margherita | Minister of State in the Ministry of External Affairs; andMinister of State in the Ministry of Textiles. |
2. | Dr. Jitendra Singh | Minister of State (Independent Charge) of the Ministry of Science and Technology;Minister of State (Independent Charge) of the Ministry of Earth Sciences;Minister of State in the Prime Minister’s Office;Minister of State in the Ministry of Personnel, Public Grievances and Pensions;Minister of State in the Department of Atomic Energy; andMinister of State in the Department of Space. |
3. | Shri Arjun Ram Meghwal | Minister of State (Independent Charge) of the Ministry of Law and Justice; andMinister of State in the Ministry of Parliamentary Affairs. |
4. | Shri Jadhav Prataprao Ganpatrao | Minister of State (Independent Charge) of the Ministry of Ayush; andMinister of State in the Ministry of Health and Family Welfare. |
5. | Shri Jayant Chaudhary | Minister of State (Independent Charge) of the Ministry of Skill Development and Entrepreneurship; andMinister of State in the Ministry of Education. |