જો તમને OTT પર મૂવીઝ અને વેબ સિરીઝ જોવાનું પસંદ હોય તો આ રિપોર્ટ્સ તમારા માટે છે.
આ અઠવાડિયે કુલ 13 વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થઈ રહી છે. તેમાં ભૂમિ પેડનેકરથી લઈને સુષ્મિતા સેન સુધીની ફિલ્મો અને વેબ શોનો સમાવેશ થાય છે.
‘લંતરાની’અને ‘ખિચડી 2’ પણ આ યાદીમાં સામેલ છે.
આ અઠવાડિયે,તા. 8 થી 11 ફેબ્રુઆરી સુધી, કુલ 13 ફિલ્મો અને વેબ સિરીઝ OTT પર રિલીઝ થવા જઈ રહી છે.
આ લિસ્ટમાં જિતેન્દ્ર કુમારની ‘લંતરાની’થી લઈને મહેશ બાબુની ફિલ્મ ‘ગુંટુર કરમ’નો સમાવેશ થાય છે. જેમાં કોમેડી, સસ્પેન્સ, મર્ડર મિસ્ટ્રી તેમજ રોમાન્સ પણ સામેલ છે.

આ સપ્તાહમાં તમે ઘરે બેસીને Netflix પર આરામથી પ્રાઇમ વિડિયો અને ડિઝની પ્લસ હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ પર આ મુવીસ અને વેબ સિરીઝની મજા માણી શકશો,તો આવો, કોઈપણ વિલંબ કર્યા વિના આખી યાદી ફટાફટ વાંચી લો.

(1) Abbott Elementary Season 3
-રિલીઝ તારીખ- 8 ફેબ્રુઆરી 2024,ડિઝની પ્લસ હોટસ્ટાર ઉપર જોઈ શકાશે.

(2) One Day
-રિલીઝ તા- 8 ફેબ્રુઆરી 2024,
નેટફ્લિક્સ ઉપર જોઈ શકાશે

(3)ખીચડી 2: મિશન પંથુકિસ્તાન
-રિલીઝ તારીખ- 9 ફેબ્રુઆરી 2024
Zee5 ઉપર જોઈ શકાશે.

(4)લંતરાની
-તારીખ- 9 ફેબ્રુઆરી 2024
Zee5 ઉપર જોઈ શકાશે.

(5) Kaatera
-રિલીઝ તારીખ- 9 ફેબ્રુઆરી 2024
Zee5 ઉપર જોઈ શકાશે.

(6) Palasher Biye
-રિલીઝ તારીખ- 9 ફેબ્રુઆરી 2024
Zee5 ઉપર જોઈ શકાશે.

(7)Alpha Males
-રિલીઝ તારીખ- 9 ફેબ્રુઆરી 2024
Zee5 ઉપર જોઈ શકાશે.

(8) A Killer Paradox
–રિલીઝ તારીખ- 9 ફેબ્રુઆરી 2024
નેટફ્લિક્સ ઉપર જોઈ શકાશે.

(9)ભક્ષક
-રિલીઝ તારીખ- 9 ફેબ્રુઆરી 2024
નેટફ્લિક્સ ઉપર જોઈ શકાશે.

(10)લવર, સ્ટોકર, કિલર
-રિલીઝ તારીખ- 9 ફેબ્રુઆરી 2024
નેટફ્લિક્સ ઉપર જોઈ શકાશે.

(11)Ashes
-રિલીઝ તારીખ- 9 ફેબ્રુઆરી 2024
નેટફ્લિક્સ ઉપર જોઈ શકાશે.

(12)Guntur Karram
-રિલીઝ તારીખ- 9 ફેબ્રુઆરી 2024
નેટફ્લિક્સ ઉપર જોઈ શકાશે.

(13)આર્યા : અંતિમવાર
રિલીઝ તારીખ- 9 ફેબ્રુઆરી 2024
ડિઝની પ્લસ હોટસ્ટાર ઉપર જોઈ શકાશે.