વડોદરાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ અને કોંગ્રેસના આયાતીઓમાંથી હકુભાને ટિકિટ ન મળી, રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને જામનગર ઉત્તરથી મળી ટિકિટ

ગુજરાત, વિધાનસભા ચૂંટણી, ભાજપની યાદી, ભાજપ, Gujarat, bjp list, Bjp Candidate, Election 2022, Bhupendra Patel, Ravindra Jadeja, Riva Ba Jadeja,

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. હવે ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે સ્પષ્ટ કર્યું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમજ જામનગર ઉત્તરમાંથી રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને ભાજપે ટિકિટ આપી છે. જોકે 38 વર્તમાન ધારાસભ્યો જેમાં ઘણાં જૂના સિનીયર નેતાઓ પણ સામેલ છે તેમને ટિકિટ આપવામાં આવી નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાયેલી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આ યાદીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાતની તમામ 182 બેઠકો પર ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. હવે તેની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડી શકે છે, જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય છે જ્યારે હાર્દિક પટેલને બિરમગામ અને અલ્પેશ ઠાકોરને રાધનપુરથી પાર્ટીની ટિકિટ મળે તેવી શક્યતા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાનું નામ પણ સંભવિત ઉમેદવારોની યાદીમાં સામેલ છે.

ક્રમજિલ્લોબેઠકભાજપ
1કચ્છઅબડાસાપ્રધુમનસિંહ જાડેજા
2કચ્છમાંડવીઅનિરુદ્ધ દવે
3કચ્છભુજકેશવલાલ પટેલ
4કચ્છઅંજારત્રિકમ છાંગા
5કચ્છગાંધીધામમાલતી મહેશ્વરી
6કચ્છરાપરવિરેન્દ્રસિંહ જાડેજા
7બનાસકાંઠાવાવસ્વરુપજી ઠાકોર
8બનાસકાંઠાથરાદશંકર ચૌધરી
9બનાસકાંઠાધાનેરાભગવાનજી ચૌધરી
10બનાસકાંઠાદાંતા(ST)લધુભાઈ પારઘી
11બનાસકાંઠાવડગામ(SC)મણિભાઈ વાઘેલા
12બનાસકાંઠાપાલનપુરઅનિકેતભાઈ ઠાકર
13બનાસકાંઠાડીસાપ્રવીણ માળી
14બનાસકાંઠાદિયોદરકેશાજી ચૌહાણ
15બનાસકાંઠાકાંકરેજકીર્તિસિંહ વાઘેલા
16પાટણરાધનપુર
17પાટણચાણસમાદિલીપ ઠાકોર
18પાટણપાટણ
19પાટણસિદ્ધપુરબળવંતસિંહ રાજપૂત
20મહેસાણાખેરાલુ
21મહેસાણાઊંઝાકિરીટ પટેલ
22મહેસાણાવિસનગરઋષિકેશ પટેલ
23મહેસાણાબહુચરાજીસુખાજી ઠાકોર
24મહેસાણાકડી(SC)કરશન સોલંકી
25મહેસાણામહેસાણામુકેશ પટેલ
26મહેસાણાવિજાપુરરમણ પટેલ
27સાબરકાંઠાહિંમતનગર
28સાબરકાંઠાઈડર(SC)રમણલાલ વોરા
29સાબરકાંઠાખેડબ્રહ્મા(ST)અશ્વીન કોટવાલ
30સાબરકાંઠાપ્રાંતિજગજેન્દ્ર પરમાર
31અરવલ્લીભિલોડાપી સી બરંડા
32અરવલ્લીમોડાસાભીખુભાઈ પરમાર
33અરવલ્લીબાયડભીખીબેન પરમાર
34ગાંધીનગરદહેગામબલરાજસિંહ ચૌહાણ
35ગાંધીનગરગાંધીનગર સાઉથઅલ્પેશ ઠાકોર
36ગાંધીનગરગાંધીનગર નોર્થ
37ગાંધીનગરમાણસા
38ગાંધીનગરકલોલ
39અમદાવાદવિરમગામહાર્દિક પટેલ
40અમદાવાદસાણંદકનુભાઈ પટેલ
41અમદાવાદઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલ
42અમદાવાદવેજલપુરઅમિત ઠાકર
43અમદાવાદવટવા
44અમદાવાદએલિસબ્રિજઅમિત શાહ
45અમદાવાદનારણપુરાજીતેન્દ્ર પટેલ
46અમદાવાદનિકોલજગદીશ પંચાલ
47અમદાવાદનરોડાડો.પાયલ કુકરાણી
48અમદાવાદઠક્કરબાપાનગરકંચનબેન રાદડિયા
49અમદાવાદબાપુનગરદિનેશ કુશવાહ
50અમદાવાદઅમરાઈવાડીડો. હસમુખ પટેલ
51અમદાવાદદરિયાપુરકૌશિક જૈન
52અમદાવાદજમાલપુર-ખાડિયાભૂષણ ભટ્ટ
53અમદાવાદમણિનગરઅમૂલ ભટ્ટ
54અમદાવાદદાણીલીમડા (SC)નરેશ વ્યાસ
55અમદાવાદસાબરમતીડો. હર્ષદ પટેલ
56અમદાવાદઅસારવા(SC)દર્શના વાઘેલા
57અમદાવાદદસક્રોઈબાબુ પટેલ
58અમદાવાદધોળકાકિરીટ ડાભી
59અમદાવાદધંધુકાકાળુ ડાભી
60સુરેન્દ્રનગરદસાડા(SC)પરષોત્તમ પરમાર
61સુરેન્દ્રનગરલીંબડીકિરીટસિંહ રાણા
62સુરેન્દ્રનગરવઢવાણજિજ્ઞા પંડ્યા
63સુરેન્દ્રનગરચોટીલાશામજી ચૌહાણ
64સુરેન્દ્રનગરધ્રાંગધ્રાપ્રકાશ વરમોરા
65મોરબીમોરબીકાંતિ અમૃતિયા
66મોરબીટંકારાદુર્લભજી દેથરિયા
67મોરબીવાંકાનેરજીતુ સોમાણી
68રાજકોટરાજકોટ ઈસ્ટઉદય કાનગડ
69રાજકોટરાજકોટ વેસ્ટડો. દર્શિતા શાહ
70રાજકોટરાજકોટ સાઉથરમેશ ટિલાળા
71રાજકોટરાજકોટ રૂરલ(SC)ભાનુબેન બાબરીયા
72રાજકોટજસદણકુંવરજી બાવળિયા
73રાજકોટગોંડલગીતાબા જાડેજા
74રાજકોટજેતપુરજયેશ રાદડિયા
75રાજકોટધોરાજી
76જામનગરકાલાવાડ(SC)મેઘજી ચાવડા
77જામનગરજામનગર રૂરલરાઘવજી પટેલ
78જામનગરજામનગર નોર્થરીવાબા જાડેજા
79જામનગરજામનગર સાઉથદિવ્યેશ અકબરી
80જામનગરજામજોધપુરચિમન સાપરિયા
81દ્વારકાખંભાળિયા
82દ્વારકાદ્વારકાપબુભા માણેક
83પોરબંદરપોરબંદરબાબુ બોખરીયા
84પોરબંદરકુતિયાણા
85જૂનાગઢમાણાવદરજવાહર ચાવડા
86જૂનાગઢજૂનાગઢસંજય કોરડીયા
87જૂનાગઢવિસાવદરહર્ષદ રિબડિયા
88જૂનાગઢકેશોદદેવાભાઈ માલમ
89જૂનાગઢમાંગરોળભગવાન કરગઠિયા
90ગીર સોમનાથસોમનાથમાનસિંહ પરમાર
91ગીર સોમનાથતાલાલાભગવાનભાઈ બારડ
92ગીર સોમનાથકોડીનાર(SC)ડો. પ્રધુમન વાજા
93ગીર સોમનાથઉનાકાળુ રાઠોડ
94અમરેલીધારીજે.વી કાકડીયા
95અમરેલીઅમરેલીકૌશિક વેકરીયા
96અમરેલીલાઠીજનક તડાવિયા
97અમરેલીસાવરકુંડલામહેશ કસવાલા
98અમરેલીરાજુલાહિરા સોલંકી
99ભાવનગરમહુવા-શિવા ગોહિલ
100ભાવનગરતળાજા
101ભાવનગરગારિયાધાર
102ભાવનગરપાલિતાણા
103ભાવનગરભાવનગર રૂરલપુરુષોત્તમ સોલંકી
104ભાવનગરભાવનગર ઈસ્ટ
105ભાવનગરભાવનગર વેસ્ટજીતુ વાઘાણી
106બોટાદગઢડા(SC)શંભુનાથ ટુંડિયા
107બોટાદબોટાદઘનશ્યામ વિરાણી
108આણંદખંભાતમહેશભાઈ રાવલ
109આણંદબોરસદરમણભાઈ સોલંકી
110આણંદઆંકલાવગુલાબસિંહ પઢિયાર
111આણંદઉમરેઠગોંવિદ પરમાર
112આણંદઆણંદયોગેશ પટેલ
113આણંદપેટલાદ
114આણંદસોજીત્રાવિપુલ પટેલ
115ખેડામાતરકલ્પેશ પરમાર
116ખેડાનડિયાદપંકજ દેસાઈ
117ખેડામહેમદાવાદ
118ખેડામહુધાસંજયસિંહ મહિડા
119ખેડાઠાસરાયોગેન્દ્રસિંહ પરમાર
120ખેડાકપડવંજરાજેશકુમાર ઝાલા
121ખેડાબાલાસિનોરમાનસિંહ ચૌહાણ
122મહીસાગરલુણાવાડાજિજ્ઞેશકુમાર સેવક
123મહીસાગરસંતરામપુર(ST)કુબેરભાઈ ડિંડોર
124પંચમહાલશહેરાજેઠાભાઈ આહિર
125પંચમહાલમોરવાહડફ(ST)નિમિષા સુથાર
126પંચમહાલગોધરાસી.કે.રાઉલ
127પંચમહાલકલોલફતેસિંહ ચૌહાણ
128પંચમહાલહાલોલજયદ્રથસિંહ પરમાર
129દાહોદફતેપુરા(ST)રમેશ કટારા
130દાહોદઝાલોદ(ST)
131દાહોદલીમખેડા(ST)શૈલેશ ભાભોર
132દાહોદદાહોદ (ST)કનૈયાલાલ કિશોરી
133દાહોદગરબાડા(ST)
134દાહોદદેવગઢબારિયાબચુભાઈ ખાબડ
135વડોદરાસાવલીકેતન ઇનામદાર
136વડોદરાવાઘોડિયાઅશ્વિન પટેલ
137વડોદરાડભોઈશૈલેષ મહેતા
138વડોદરાવડોદરા સિટી (SC)મનિષા વકીલ
139વડોદરાસયાજીગંજ
140વડોદરાઅકોટાચૈતન્ય દેસાઈ
141વડોદરારાવપુરાબાલકૃષ્ણ શુક્લ
142વડોદરામાંજલપુર
143વડોદરાપાદરાચૈતન્ય ઝાલા
144વડોદરાકરજણઅક્ષય પટેલ
145છોટાઉદેપુરછોટાઉદેપુર (ST)રાજેન્દ્રસિંહ રાઠવા
146છોટાઉદેપુરપાવી જેતપુર(ST)
147છોટાઉદેપુરસંખેડા(ST)અભેસિંહ તડવી
148નર્મદાનાંદોદ (ST)ડો. દર્શના વસાવા
149નર્મદાદેડિયાપાડા (ST)
150ભરૂચજંબુસરડી.કે. સ્વામી
151ભરૂચવાગરાઅરુણસિંહ રાણા
152ભરૂચઝગડિયા(ST)દીપેશ વસાવા
153ભરૂચભરૂચરમેશ મિસ્ત્રી
154ભરૂચઅંકલેશ્વરઇશ્વર પટેલ
155સુરતઓલપાડમુકેશ પટેલ
156સુરતમાંગરોળગણપત વસાવા
157સુરતમાંડવી (ST)કુવરજી હળપતિ
158સુરતકામરેજપ્રફુલ પાનસેરિયા
159સુરતસુરત ઈસ્ટઅરવિંદ રાણા
160સુરતસુરત નોર્થકાંતિ બલ્લર
161સુરતવરાછા માર્ગકુમાર કાનાણી
162સુરતકરંજપ્રવિણ ઘોઘારી
163સુરતલિંબાયતસંગીતા પાટીલ
164સુરતઉધનામનુ પટેલ
165સુરતમજૂરાહર્ષ સંઘવી
166સુરતકતારગામવિનુ મોરડિયા
167સુરતસુરત વેસ્ટપુર્ણેશ મોદી
168સુરતચોર્યાસી
169સુરતબારડોલી(SC)ઇશ્વર પરમાર
170સુરતમહુવા (ST)મોહન ડોડિયા
171તાપીવ્યારા (ST)મોહન કોંકણી
172તાપીનિઝર (ST)જયરામ ગામિત
173ડાંગડાંગ (ST)વિજય પટેલ
174નવસારીજાલોલપોરરમેશ પટેલ
175નવસારીનવસારીરાકેશ દેસાઈ
176નવસારીગણદેવી(ST)નરેશ પટેલ
177નવસારીવાંસદા(ST)પિયુષ પટેલ
178વલસાડધરમપુર(ST)અરવિંદ પટેલ
179વલસાડવલસાડભરત પટેલ
180વલસાડપારડીકનુ દેસાઇ
181વલસાડકપરાડા(ST)જીતુભાઇ ચૌધરી
182વલસાડઉમરગામ(ST)રમણલાલ પાટકર
ગુજરાત, વિધાનસભા ચૂંટણી, ભાજપની યાદી, ભાજપ, Gujarat, bjp list, Bjp Candidate, Election 2022, Bhupendra Patel, Ravindra Jadeja, Riva Ba Jadeja,