અયોધ્યામાં તા.22મીએ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે ત્યારે સમગ્ર ભારત દેશ આખો રામમય બન્યો છે, આ અવસરે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ અને ભારતીય સમુદાયમાં પણ ઉત્સાહ છે.

અયોધ્યામાં યોજાનાર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ઓસ્ટ્રેલિયામાં અનેકવિધ કાર્યક્રમોના આયોજન થયા હતા.

Hindu council of Australia દ્વારા થયેલા આયોજનના વીડિયો ફૂટેજ અહીં પ્રસ્તુત છે.
દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને મનાવવા ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જુઓ એક ઝલક