Category: ટોપ સ્ટોરી

ઓસ્ટ્રેલિયાએ વિઝા પોલિસીમાં કર્યો મોટો ફેરફાર,જાણો ભારતીય વિદ્યાર્થીઓને શું થશે અસર

ઓસ્ટ્રેલિયન વિઝા માટે લાયક બનવા માટે ઓછામાં ઓછા A$29,710 (₹16,29,964) ની બચત દર્શાવવી પડશે...

Read More

આજે અક્ષય તૃતીયાના પાવન પર્વથીકેદારનાથ ધામના કપાટ ખુલ્યા;ચાર ધામની યાત્રા આજથી શરૂ

આજે અક્ષય તૃતીયાનું પાવન પર્વ દેશભરમાં મનાવાઈ રહ્યું છે ત્યારે આજના દિવસથી ચાર ધામ યાત્રાની શરૂઆત...

Read More

પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે,ભારતે ઈજ્જત કરવી જોઈએ!કોંગ્રેસના મણિશંકર ઐયરનું નિવેદન

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની ઈજ્જત કરવી જોઈએ કારણ કે પાડોશી દેશ...

Read More

લાખ્ખોનું દેવું કરી પુત્રને કેનેડા મોકલ્યો તેણેજ માબાપને દગો દીધો! આખરે માબાપે જે કર્યું તે જાણી ચોંકી જશો! વાંચો

જે માતાપિતા પોતાનાં સંતાનોને નાનપણથી મોટા થાય ત્યાં સુધી પ્રેમ-હૂંફ આપે છે તેઓને ભણાવવાથી લઈ લગ્ન...

Read More

ન્યુઝીલેન્ડમાં પાવર શોર્ટફોલની ચેતવણી,શુક્રવારે વીજતંગી સર્જાશે

ન્યુઝીલેન્ડમાં પાવર શોર્ટેજને લઈ લોકોને શુક્રવારે હેરાનગતિ થશે.દરેક ઘરમાં પાવર આપી શકાય તેવી...

Read More

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન શ્રીરામલલાના દર્શન કરી ભાવુક થઈ ગયા!

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રામલલાના દર્શન કર્યા હતા. અયોધ્યાના મહર્ષિ વાલ્મીકિ એરપોર્ટ પર...

Read More

અમેરિકામાં વધુ એક ભારતીય વિદ્યાર્થી ભેદી સંજોગોમાં ગુમ થતાં ચકચાર

અમેરિકાના શિકાગોથી વધુ એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયો છે.વિદ્યાર્થીની ઓળખ રૂપેશ ચંદ્ર ચિંતકિંડી...

Read More

કાશ્મીરમાં આતંકી હુમલો પાકિસ્તાન પ્રેરિત હોવાનું ખુલ્યુ!આતંકીઓની થઈ ઓળખ

જમ્મુ કાશ્મીરના પુંછમાં 4 મે, 2024 ના રોજ એરફોર્સના કાફલા પર થયેલા હુમલા પ્રકરણમાં શંકાસ્પદ...

Read More

એર ઈન્ડિયાની મોટી કાર્યવાહી,અચાનક રજા પર ગયેલા 25 ક્રૂ મેમ્બર્સને નોકરીમાંથી કાઢી મુક્યા

એર ઈન્ડિયા એક્સપ્રેસે કોઈપણ આગોતરી નોટિસ કે સૂચના વિના રજા પર ઉતરી ગયેલા 25 કર્મચારીઓને સામૂહિક...

Read More