બિન-કાશ્મીરીઓને મતદાન અધિકાર, મહેબૂબાએ કહ્યું, જમ્મુ-કાશ્મીર ભાજપની ‘પ્રયોગશાળા’
Jammu Kashmir Assembly Election: પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP)ના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવા માટે 25 લાખ બાહ્ય મતદારોને સામેલ કર્યા સવાલ
Read More