- 
Chinese (Simplified)
 - 
zh-CN
English
 - 
en
Filipino
 - 
tl
Gujarati
 - 
gu
Hindi
 - 
hi
Punjabi
 - 
pa
Tamil
 - 
ta
Telugu
 - 
te

Category: ટોપ સ્ટોરી

ન્યુઝીલેન્ડ પોલીસ દંગ : બ્રેથ એનેલાઇઝરમાં આલ્કોહોલ લેવલના તમામ રેકોર્ડ તૂટ્યા,

ફાંગેરાઇમાં મહિલાએ એટલો બધો દારુ પીથો કે આલ્કોહોલ લેવલ નવ ગણું વધારે નોંધાયું, પોલીસ પણ દંગ રહી ગઇ...

Read More

ગુજરાતમાં ભાજપમાં અસંતોસની આગ પ્રસરી!કેતન ઇમાનદારે કેમ આપ્યું રાજીનામુ?વાંચો

ગુજરાતમાં લોકસભા ચૂંટણીઓ અગાઉ રાજકીય પક્ષોમાં ઉથલ પાથલ મચી છે અને કોંગ્રેસમાંથી એક પછી એક વિકેટ...

Read More

દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિતરાજધાની,રેન્કિંગ જોઈ ચોંકી જશો!

સ્વિસ જૂથ IQ Air એ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે. જેમાં...

Read More

એક્રેડિટેશન એમ્પ્લોયર વર્ક વિઝામાં INZનું મહત્વપૂર્ણ પગલું, 16 ટકા સ્થળે રેન્ડમ ચેકિંગ હાથ ધરાશે

AEWVમાં દર વર્ષે પોસ્ટ એક્રેડિટેશન ચેકિંગ દ્વારા બોગસ કેસોને ઝડપી પાડવા 16 ટકા સ્થળોએ તપાસનો...

Read More

પાકિસ્તાની નિષ્ણાતોએ સ્વીકાર્યું કે ‘ભારતની સેના’પાકિસ્તાન કરતા શક્તિશાળી છે!

આર્થિક અને રાજકીય સંકટના સમયમાં પણ પાકિસ્તાન પોતાના શસ્ત્રોનો ભંડાર વધારી રહ્યું છે. દરરોજ તે તેના...

Read More

રશિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિનની મોટી જીત,વિશ્વ યુદ્ધની આપી ધમકી

રશિયામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને મોટી જીત હાંસલ કરી છે, જે બાદ પુતિન...

Read More

ભારતીય નેવી સામે 35 ચાંચિયાઓનું આત્મસમર્પણ,દુનિયાએ જોઈ તાકાત

ભારતીય નૌસેનાએ અરબ સાગરમાં 40 કલાક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 35 સોમાલિયન ચાંચિયાઓ સામે કડક કાર્યવાહી...

Read More

ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે સમલૈંગિક લગ્ન કર્યા, ઇન્સ્ટા પર શેર કર્યા ફોટો

Australiaના વિદેશ મંત્રી પેની વોંગ દેશની પ્રથમ લેસ્બિયન મહિલા સાંસદ, લગભગ 20 વર્ષ સાથે રહ્યા બાદ...

Read More