A+થી લઇ C ગ્રેડ કેટેગરીમાં કુલ 334 ખેલાડીઓ સામેલ કરાયા, શ્રેયષ ઐયર સહિત ઇશાન કિશનનો પણ સમાવેશ કરાયો, ગત વખતે બંનેને પડતા મૂકાયા હતા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2024-25 ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ વખતે એ પ્લસ શ્રેણીમાં ચાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ કુલ 34 ખેલાડીઓ સાથે કરાર કર્યા છે. મોટી વાત એ છે કે ઈશાન કિશન અને શ્રેયસ ઐયર ફરીથી કરાર પર પાછા ફર્યા છે. તે જ સમયે, ઘણા ખેલાડીઓને પહેલીવાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું છે. ભારતીય પુરુષ ક્રિકેટરોનો આ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ 1 ઓક્ટોબર 2024 થી 30 સપ્ટેમ્બર 2025 સુધીનો છે.
GRADE | NUMBER | PLAYERS |
A+ | 1 | Rohit Sharma |
2 | Virat Kohli | |
3 | Jasprit Bumrah | |
4 | Ravindra Jadeja | |
A | 5 | Md. Siraj |
6 | KL Rahul | |
7 | Shubman Gill | |
8 | Hardik Pandya | |
9 | Md. Shami | |
10 | Rishabh Pant | |
B | 11 | Suryakumar Yadav |
12 | Kuldeep Yadav | |
13 | Axar Patel | |
14 | Yashasvi Jaiswal | |
15 | Shreyas Iyer | |
C | 16 | Rinku Singh |
17 | Tilak Verma | |
18 | Ruturaj Gaikwad | |
19 | Shivam Dube | |
20 | Ravi Bishnoi | |
21 | Washington Sundar | |
22 | Mukesh Kumar | |
23 | Sanju Samson | |
24 | Arshdeep Singh | |
25 | Prasidh Krishna | |
26 | Rajat Patidar | |
27 | Dhruv Jurel | |
28 | Sarfaraz Khan | |
29 | Nitish Kumar Reddy | |
30 | Ishan Kishan | |
31 | Abhishek Sharma | |
32 | Akash Deep | |
33 | Varun Chakaravarthy | |
34 | Harshit Rana |