- 
Chinese (Simplified)
 - 
zh-CN
English
 - 
en
Filipino
 - 
tl
Gujarati
 - 
gu
Hindi
 - 
hi
Punjabi
 - 
pa
Tamil
 - 
ta
Telugu
 - 
te

Author: Namaskar Gujarat News

અમેરિકામાં AI નિષ્ણાંતોને મળશે વિઝા,હજ્જારો ભારતીયોને થશે લાભ

AI નિષ્ણાતોને ટૂંક સમયમાં અમેરિકામાં વિઝા મળશે,યુએસ સરકાર AI અને ‘ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ...

Read More

પશ્ચિમી મીડિયામાં શ્રીરામ મંદિરના પક્ષપાતી કવરેજ સામે VHP લાલઘૂમ,કહ્યું માફી માંગો

પશ્ચિમી મીડિયા દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિર કવરેજ દરમિયાન પક્ષપાતી કવરેજને લઈ યુએસ, કેનેડા અને...

Read More

ઓસ્ટ્રેલિયામાં ‘ગોલ્ડન વિઝા સ્કીમ’ બંધ કરવાની થઈ જાહેરાત

ઓસ્ટ્રેલિયાએ હવેથી ગોલ્ડન વિઝા સ્કીમ બંધ કરવાની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયાએ ગોલ્ડન વિઝા સ્કીમ બંધ...

Read More

ઓસ્ટ્રેલિયામાં બનશે વિશ્વનું સૌથી ઊંચું રામ મંદિર,તડામાર તૈયારીઓ શરૂ

ભારતની પ્રાચીન સંસ્કૃતિની ધરોહર સમા રામાયણ અને ભગવાન રામનો વારસો યુગો યુગો સુધી આવનારી પેઢીમાં...

Read More

ભાજપે લોકસભાની ચૂંટણીની કરી તૈયારી,અમિત શાહનું નામ જાહેર

દેશમાં લોકસભાની ચૂંટણીનો ઢોલ વાગ્યો છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સૌ પ્રથમ ભાજપના...

Read More

ન્યૂઝીલેન્ડના મંત્રી ટોડ મેકક્લેએ PM મોદી અને ભારતીયોને પાઠવ્યા અભિનંદન

ન્યૂઝીલેન્ડના વ્યાપાર મંત્રી ટોડ મેકક્લેએ ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીય સમુદાય અને વિશ્વભરમાં વસતા...

Read More

કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને મોટો ઝટકો,વાંચો આ અહેવાલ

કેનેડા સરકારે પ્રવાસી વિદ્યાર્થીઓને લઈને મોટો નિર્ણય લીધો છે. કેનેડાએ સ્ટુડન્ટ વિઝા પર બે વર્ષની...

Read More

ચાઈનાનું ‘ઈન્ટેલિજન્સ શિપ’ માલદીવ નજીક પહોચ્યું,ભારતીય સેના એલર્ટ

ભારત સાથે તણાવ વધ્યા બાદ માલદીવની ચીન સાથે મિત્રતા વધી રહી છે અને હવે ચીનનું જાસૂસી જહાજ માલદીવ...

Read More

અમેરિકા-બ્રિટને હુતિઓના ઠેકાણા ઉપર કર્યા હવાઈ હુમલા,હુતિઓની મિસાઈલ અને ડ્રોન નાશ કર્યા!

અમેરિકા અને બ્રિટને ફરી એકવાર યમનના હુતી સંગઠનને નિશાન બનાવ્યું છે.બંને દેશના હવાઈ દળો દ્વારા...

Read More