ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિલ્મિંગ્ટનમાં પ્રથમ ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે,આ મેચના પહેલા દિવસે ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટ ગુમાવીને 279 રન બનાવ્યા હતા.
આ દરમિયાન કેમરૂન ગ્રીને જોરદાર સદી ફટકારી હતી.
ગ્રીને પ્રથમ દિવસની રમતના અંત સુધી 103 અણનમ રન બનાવ્યા હતા. જ્યારે ગ્રીને તેની સદી ફટકારી ત્યારે દર્શકોએ ઉભા થઈને તેનું સન્માન કર્યું.
તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
ગ્રીન સિવાય ઓસ્ટ્રેલિયાનો કોઈ બેટ્સમેન વધુ રન બનાવી શક્યો નહોતો.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે 9 વિકેટ ગુમાવીને 279 રન બનાવ્યા હતા.
ગ્રીન ચોથા નંબર પર બેટિંગ માટે આવ્યો અને તેણે 155 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા. ગ્રીનની આ ઇનિંગમાં 16 ચોગ્ગા સામેલ હતા.
ગ્રીને સદી ફટકાર્યા બાદ તેના ચાહકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 9 વિકેટ ગુમાવીને 279 રન બનાવી લીધા હતા.
આ દરમિયાન સ્ટીવ સ્મિથ અને ઉસ્માન ખ્વાજા ઓપનિંગમાં ઉતર્યા હતા,જેમાં ખ્વાજા 118 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે સ્મિથ 71 બોલમાં 31 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
માર્નસ લાબુશેન 27 બોલમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો.
ટ્રેવિસ હેડ 6 બોલમાં 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
મિચેલ માર્શ 39 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો.
એલેક્સ કેરી 20 બોલમાં 10 રન બનાવીને આઉટ થયો હતો. એલેક્સ કેરી 10 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.
આપને જણાવી દઈએ કે ગ્રીનનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે, તેણે 26 ટેસ્ટ મેચની 39 ઇનિંગ્સમાં 1139 રન બનાવ્યા છે, સાથેજ 32 વિકેટ પણ લીધી છે.
તેણે 59 ફર્સ્ટ ક્લાસ મેચમાં 3634 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 74 વિકેટ લીધી છે.
ગ્રીને 26 ODI મેચોમાં 552 રન બનાવ્યા છે. જેમાં તેણે બે અડધી સદી ફટકારી છે.
તેણે વનડેમાં 18 વિકેટ લીધી છે.
ગ્રીને 8 T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી છે.